News
Sad Demise Notes
ગં.સ્વ. ચંપાબેન નટવરલાલ સુથાર, અજરપુરા, હાલ યુ.એસ.એ.

તા: ૧૦/૧૨/૨૦૨૩

યુ.એસ.એ. નિવાસી (વતન: અજરપુરા) શ્રી જીતેન્દ્રકુમાર નટવરલાલ સુથાર નાં માતૃશ્રી ગં.સ્વ. ચંપાબેન નટવરલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૮/૧૨/૨૦૨૩ શુક્રવાર ના રોજ અમેરિકા ખાતે થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

Posted on 10/12/2023

શ્રી મહેન્દ્રભાઇ અંબાલાલ સુથાર, કોલવડા (વતન: દહેમી)

તા: ૨૬/૧૧/૨૦૨૩

ગાંધીનગર નિવાસી (વતન: દહેમી) શ્રી મિરલભાઇ મહેન્દ્રભાઇ સુથાર નાં પિતાશ્રી શ્રી મહેન્દ્રભાઇ અંબાલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૬/૧૧/૨૦૨૩ રવીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૦૧/૧૨/૨૦૨૩ શુક્રવાર બપોરે ૦૩:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય,
બસ સ્ટેન્ડ પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.

Posted on 26/11/2023

શ્રી બિપીનભાઇ શંભુભાઇ મિસ્ત્રી, વતન:ભાદરણ, હાલ યુ.એસ.એ.

તા: ૨૫/૧૦/૨૦૨૩

અમેરિકા નિવાસી (વતન: ભાદરણ) શ્રી સુધીરભાઇ શંભુભાઇ મિસ્ત્રી નાં લઘુબંધુ શ્રી બિપીનભાઇ શંભુભાઇ મિસ્ત્રી નું દુ:ખદ અવસાન તા:૨૩/૧૦/૨૦૨૩ રવીવાર ના રોજ અમેરિકા માં થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

Posted on 25/10/2023

શ્રી નરહરીભાઇ વિષ્ણુપ્રસાદ સુથાર, વતન:વટાવ, હાલ લંડન

તા: ૦૯/૧૦/૨૦૨૩

બાકરોલ નિવાસી (વતન: વટાવ) શ્રી અશ્વિનભાઇ વિષ્ણુપ્રસાદ સુથાર નાં લંડન સ્થિત જ્યેષ્ઠબંધુ શ્રી નરહરીભાઇ વિષ્ણુપ્રસાદ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૮/૧૦/૨૦૨૩ રવીવાર ના રોજ લંડન મુકામે થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૨/૧૦/૨૦૨૩ ગુરુવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય,
બસ સ્ટેન્ડ પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
પિયુષકુમાર વી. સુથાર મહેળાવ

Posted on 09/10/2023

શ્રીમતિ જયાબેન રોહિતભાઇ સુથાર, બાકરોલ (વતન : ખંભોળજ)

તા: ૦૬/૧૦/૨૦૨૩

બાકરોલ નિવાસી (વતન: ખંભોળજ) શ્રી રોહિતભાઇ રણછોડભાઇ સુથાર નાં ધર્મપત્નિ શ્રીમતિ જયાબેન રોહિતભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૬/૧૦/૨૦૨૩ શુક્રવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૦૮/૧૦/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય,
બસ સ્ટેન્ડ પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.
હિતેષભાઇ ધીરુભાઇ સુથાર

Posted on 06/10/2023

શ્રી રાજેન્દ્રપ્રસાદ અંબાલાલ સુથાર, આણંદ (વતન : અલારસા)
શ્રી રાજેન્દ્રપ્રસાદ અંબાલાલ સુથાર, આણંદ (વતન: અલારસા)  width=

તા: ૨૧/૦૯/૨૦૨૩

આણંદ નિવાસી શ્રી જિગ્નેશભાઇ અંબાલાલ સુથાર ના જ્યેષ્ઠ ભ્રાતા શ્રી શ્રી રાજેન્દ્રપ્રસાદ અંબાલાલ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૦/૦૯/૨૦૨૩ બુધળવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૨૪/૦૯/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
શ્રી વિશ્વકર્મા છાત્રાલય,
બસ સ્ટેન્ડ પાસે, આણંદ

Posted on 21/09/2023

શ્રી મહેન્દ્રભાઇ જયંતિભાઇ સુથાર, નરસંડા
શ્રી વિપુલભાઇ નવનિતભાઇ ગજ્જર, આણંદ

તા: ૦૯/૦૮/૨૦૨૩

નરસંડા નિવાસી શ્રી પુર્વેશ મહેન્દ્રભાઇ સુથાર તથા શ્રી રાહુલભાઇ મહેન્દ્રભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી મહેન્દ્રભાઇ જયંતિભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૨૯/૦૮/૨૦૨૩ મંગળવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૦૩/૦૯/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
પાટીદાર સંસ્કૃતિ વાડી,
નરસંડા

Posted on 01/09/2023

શ્રી વિપુલભાઇ નવનિતભાઇ ગજ્જર, આણંદ (વતન : નાપાડ)
શ્રી વિપુલભાઇ નવનિતભાઇ ગજ્જર, આણંદ

તા: ૦૯/૦૮/૨૦૨૩

આણંદ નિવાસી શ્રી નવનિતભાઇ મગનભાઇ ગજ્જર ના સુપુત્ર શ્રી વિપુલભાઇ નવનિતભાઇ ગજ્જર નું દુ:ખદ અવસાન તા:૦૯/૦૮/૨૦૨૩ બુધવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૩/૦૮/૨૦૨૩ રવીવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
અંબાજી મંદિર, ગોયા તળાવ,
સ્વામિનારાયણ મંદિર પાસે, આણંદ

પિયરપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે.

Posted on 09/08/2023

શ્રી જયેશભાઇ રમણભાઇ સુથાર, ભાલેજ
શ્રી જયેશભાઇ રમણભાઇ સુથાર, ભાલેજ

તા: ૦૫/૦૮/૨૦૨૩

ભાલેજ નિવાસી શ્રી રવીભાઇ જયેશભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી જયેશભાઇ રમણભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા:૦૫/૦૮/૨૦૨૩ શનીવાર ના રોજ થયેલ છે.

સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.

સદગત નું બેસણું તા. ૧૦/૦૮/૨૦૨૩ ગુરુવાર સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે.
વૈષ્ણવ વણિક વાડી, ભાલેજ

Posted on 05/08/2023

*
{ Site Design, Development and Maintenance By : Indravadan I. Mistry (indravadanmistry@yahoo.co.uk) }
© Shri Charotar Vaishya Suthar Bandhu Samaj, Vadodara