|
તા. 01/04/2012 થી 31/03/2013 સુધીના હિસાબની તારીજ
 Posted on 19/03/2014
|
|
ગં.સ્વ. રંજનબેન વિષ્ણુભાઇ સુથાર, બોરીયાવી
|
તા: ૨૭/૦૩/૨૦૧૮
બોરીયાવી શ્રી સુનિલકુમાર વિષ્ણુભાઇ સુથાર તથા મનિષકુમાર વિષ્ણુભાઇ સુથાર નાં માતૃશ્રી ગં.સ્વ. રંજનબેન વિષ્ણુભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા: ૨૬/૦૩/૨૦૧૮, સોમવારના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
----------------
|
Posted on 27/03/2018
|
શ્રી મનહરભાઇ ઇશ્વરભાઇ સુથાર, ગાંધીનગર
|
તા: ૨૭/૦૩/૨૦૧૮
ગાંધીનગર નિવાસી (હાલ મેડ્રીડ, સ્પેન) શ્રી દર્શનભાઇ મનહરભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી મનહરભાઇ ઇશ્વરભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા: ૨૬/૦૩/૨૦૧૮, સોમવારના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૧ એપ્રિલ ૨૦૧૮ ને રવિવારના રોજ ગાંધીનગર ખાતે નીચેના સ્થળ અને સમયે રાખવામાં આવેલ છે. ૫૦૭, આદર્શનગર, સેક્ટર ૨૪, ગાંધીનગર સમય : સવારના ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન (સાસરી પક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળ અને સમયે રાખવામાં આવેલ છે)
|
Posted on 27/03/2018
|
શ્રી મનહરભાઇ વિઠ્ઠલભાઇ સુથાર, નડીયાદ
|
તા: ૦૯/૦૩/૨૦૧૮
નડીયાદ નિવાસી શ્રી કલ્પેશભાઇ મનહરભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી મનહરભાઇ વિઠ્ઠલભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા: ૦૬ માર્ચ ૨૦૧૮, મંગળવારના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૧ માર્ચ ૨૦૧૮ ને રવિવારના રોજ નડીયાદ ખાતે નીચેના સ્થળ અને સમયે રાખવામાં આવેલ છે. નિલકંઠ મહાદેવ, વૈશાલી રોડ, નડીયાદ સમય : સવારના ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન (પિયર પક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળ અને સમયે રાખવામાં આવેલ છે)
|
Posted on 09/03/2018
|
શ્રી કનુભાઇ દલપતભાઇ સુથાર, ભેટાસી, તા. આંકલાવ
|
તા: ૦૯/૦૩/૨૦૧૮
ભેટાસી નિવાસી શ્રી અલ્પેશભાઇ કનુભાઇ સુથાર ના પિતાશ્રી શ્રી કનુભાઇ દલપતભાઇ સુથાર નું દુ:ખદ અવસાન તા: ૦૯ માર્ચ ૨૦૧૮, શુક્રવારના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૧૫ માર્ચ ૨૦૧૮ ને ગુરૂવારના રોજ ભેટાસી ખાતે નીચેના સ્થળ અને સમયે રાખવામાં આવેલ છે. ભેટાસી વાંટા, પંચાયતની પાછળ, ભેટાસી, તા: આંકલાવ સમય : સવારના ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન (પિયર પક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળ અને સમયે રાખવામાં આવેલ છે)
|
Posted on 09/03/2018
|
શ્રીમતિ કુસુમબેન પ્રવિણભાઇ સુથાર, વિદ્યાનગર (વતન : સુરકુવા)
|
તા: ૦૨/૦૩/૨૦૧૮
વિદ્યાનગર નિવાસી (વતન : સુરકુવા) શ્રી પ્રવિણચંદ્ર અંબાલાલ સુથારનાં ધર્મપત્નિ શ્રીમતિ કુસુમબેન પ્રવિણચંદ્ર સુથાર નું દુ:ખદ અવસાન તા: ૦૨ માર્ચ ૨૦૧૮, શુક્રવારના રોજ થયેલ છે.
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમની નિશ્રામાં ચિર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને તેમની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગત નું બેસણું તા. ૦૮ માર્ચ ૨૦૧૮ ને ગુરૂવારના રોજ વિશ્વાકર્મા છાત્રાલય, બસ સ્ટેંડ પાસે, આણંદ ખાતે, સવારના ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન રાખવામાં આવેલ છે.
|
Posted on 02/03/2018
|
|